તારો મારો જીવનભરનો સંગમ એટલે મેઘધનુષ!!
લાલ રંગ એટલે આપણો ઝઘડો!!?
નારંગી રંગ એટલે ઝઘડા પછી પણ આપણુ એકબીજા માટે બની રહેતુ આકર્ષણ ?
પીળો રંગ એટલે આપણી મિત્રતા?
લીલો રંગ એટલે આપણા સંબંધની તાજગી?
વાદળી રંગ એટલે આપણો એકબીજા પરનો વિશ્વાસ ?
નીલો રંગ એટલે મળીને પરિસ્થિતિ સામે લડવાનું મનોબળ
જાંબલી રંગ એટલે આપણુ સફળ લગ્નજીવન☺ ?
dedicated to my hubby "Kadu"
#કૃતિ