મેકણ ચે ભર ભંતુક ને કર ઘેરે વચ ઘા
લગણી હુધી તો લગ્ધી નકા
ખણી વેધો વા.........
કચ્છ - કચ્છી - કચ્છીયત.
ત્રે બાજુ ખારો ધરીયા ને,
હૅકડી બાજુ ખારો પટ ;
તેંજે વિચમેં મૅઠો વિરડો,
ઈ અસાંજો કચ્છ....
મૅઠો અસાંજો કચ્છ,
ને મૅઠા કચ્છી માડુ;
જેતે બોલાજે કચ્છી બોલી ,
ઈ અસાંજો કચ્છ. . . .
ભાઈચારો અસાંજો બેમિસાલ,
જેંજો નાંય જગમેં જોટો ;
સંત, શુરે ને ડાતારેમેં છૅલકે તી કચ્છીયત,
ઈ અસાંજો કચ્છ. . . .
કચ્છી વરે જી આય મડી કે લખ લખ વધાઈ હો?? આષાઢી બીજ જી હરિ શુભકામનાઓ
જય માં આશાપુરા????