ખોવાઈ જઈશ તારામાં...
ખોવાઈ જઈશ તારામાં એવી...
એવી મને પણ ક્યાં ખબર હતી...
બે નયનોની આ રમતમાં હું જ હારી જઈશ...
એવી મને પણ ક્યાં ખબર હતી..
પ્રેમની આ ભુલભુલામણી માં હું જ ખોવાઈ જઈશ..
એવી મને પણ ક્યાં ખબર હતી...
યાદોની જ છે આ દુનિયા...
એવી મને પણ ક્યાં ખબર હતી...
આવીને બધા ખોવાઈ જાય છે અહીં....
એવી મને પણ ક્યાં ખબર હતી...
ખોવાઈ જઈશ તારામાં એવી....
મને પણ ક્યાં ખબર હતી...
---હેતલ જોષી.. રાજકોટ