કેમ નહતું લાગ્યું કે હું નહીં આવું?...તે જ તો બોલાવ્યો હતો ને મને!... તારાં મેસેજમાં સાફ દેખાય રહ્યું હતું. " રોહને થોડું રોબથી કહ્યું. નિયતિની નજર હકારમાં નીચી ઝુકી. રોહન જાણે નિયતિનાં મનની બધી વાતો ચહેરો જોતાં સમજતો હોય તેમ થોડું હસીને બોલ્યો "અરે ટેંશન ના લે.. હું મજાક કરું છું. ખરેખર તો હું પણ તને મળવા માંગતો હતો પણ હિંમત નહતી. શું આપણે વાત કરવાનું ચાલુ રાખી શકીએ છીએ? " નિયતિ થોડી ચિંતામાં" પણ...." "પણ નિયમ એમ હશે કે No expectations, No friendship and No personal relationship...."રોહને વાત કાપતા કહ્યું.......
Hii, માતૃભારતી પર આ વાર્તા 'જાણે-અજાણે (5)' વાંચો
https://www.matrubharti.com/book/19869623/jaane-ajane-5