Gujarati Quote in Poem by Parth Vajaria

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

હું એકલો પડી ગયો છું


આ મોબાઈલ ની નાની દુનિયા મા,
હું એકલો પડી ગયો છું,

મિત્રો ના message નો reply ન આપી સકતા,
હું એકલો પડી ગયો છું,

group માનવી post ન કરી સકતા,
હું એકલો પડી ગયો છું,

સબંધ ની લાગણી ને broadcast ન કરી સકતા,
હું એકલો પડી ગયો છું,

ભેટી ને અભિનંદન આપવા ની વાટે greeting card ન મોકલી સકતા,
હું એકલો પડી ગયો છું,

આશીર્વાદ ની આપ - લે ની જગા એ happy wishes ન મોકલી સકતા,
હું એકલો પડી ગયો છું,

હાથ ના સર્પશ મેળવવા ની ઈચ્છા હોય video chat ન કરી સકતા,
હું એકલો પડી ગયો છું,

social બનેલા આ જગત માં પોતાની feelings update ન કરી સકતા,
હું એકલો પડી ગયો છું,

બધા સંબંધો ને ONLINE ન સાચવી સકતા,
હું એકલો પડી ગયો છું,

Gujarati Poem by Parth Vajaria : 111210421
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now