*અનંત*
અનંત એ છે, અનંત છે એના કોયડા
મથી મથી મન થાક્યું વિટાતા નથી બુદ્ધિ ના દોયડા
ચોમાસામાં સામે આવે ડ્રાઉ ડ્રાઉ કરતા દેડકા
પણ ચોમાસા પતિ ગયા પછી કોઈએ જોયા છે એના ખોયડા
જોઇ છે તમે ને મેં નાના પતંગીયા ને પેટે બતિયુ
ફિટીગ ના નથી ભાળ્યા ઓયડા
*લાલદા* એ લપ મુકી સદગુરુ ભરોસે
*ભક્તિરામ* તારો બાવાજી તમારા છોયડા
???જય ભૂતનાથ ??