Gujarati Quote in Blog by Bhavna Bhatt

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

* ભેટ * લેખ... 3-7-2019

કોઈ ખુબ જ પ્યારથી તમને કંઈક ભેટ આપે તો તમે એનો સ્વીકાર કરો કે અસ્વીકાર??? પછી ભલે ને ભેટ નાની હોય... નજીવી હોય... વસ્તુની કશી જ કિંમત નથી. કિંમત છે આપનાર વ્યક્તિની... હેતભીની નજરનો એકાદો અણસાર કે ઈશારો યે જીવનની અણમોલ યાદ બની રહે છે, ખરુ ને??? તો પછી આ જિંદગી આપણને પરમાત્મા તરફથી મળેલી પ્રેમભરી અણમોલ ભેટ છે. એનો સ્વીકાર કરી એને સાચવીએ એને ઠુકરાવાય નહીં.. અફકોર્સ આ જીવન તો મહામૂલું છે. આ ભેટના મોલ થતા જ નથી. આવી મોંઘામૂલી ભેટ ને વ્યસનો કરી ને વેડફી ના નખાય. આવી કિંમતી ભેટનો સદ્ઉપયોગ કરી સેવામાં યોગદાન આપીએ...

ભાવના ભટ્ટ અમદાવાદ.....

Gujarati Blog by Bhavna Bhatt : 111209956
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now