જલાવી ખુદને જ્યોત બની તું
અસીમ પ્રકાશ બની જીવનમાં તું
અંધકાર ને હણ્યો ઉજાસ બની તે
સુવર્ણ કેડી રચી જીવન ની તે
હાથ પકડીને મારી રાહદારી બની તું
ઇચ્છા છે બને એવી જ જીવનસાથી તું
બદલું વિશ્વ ભવિષ્ય જ્યારે મળે તું
અંતિમ ક્ષણે રહું તારી સાથે
સ્વીકાર્ય નથી સામાન્ય તું
કેમકે છે આર્યવર્ધન પ્રેમિકા તું "રિધ્ધી".