Gujarati Quote in Shayri by Mayur Savaliya

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

તળેટી જતા એવું લાગ્યા કરે છે
હજી ક્યાંક કરતાર વાગ્યા કરે છે
કહો આથી વધુ શું જિંદગીમાં જોઈએ બીજું
ગઝલ છે ગીર છે ગિરનાર છે સોરઠની ધરની છે
અને આપણા વિશ્વનો તો છેડો આ દામોદર કુંડની તળેટી છે

મનોજ ખંડેરિયા

Gujarati Shayri by Mayur Savaliya : 111208676
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now