Gujarati Quote in Poem by Bharat Chaudhary

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

મારા વગર કઈ અટકી નથી પડવાનું,
એ બતાડવા ઘણેથી અટકવુ પડે છે મારે..

નબળાઈ કહો, હોંશિયારી હો કે પછી કહો મજબૂરી,
મન-મગજ વચ્ચે મતભેદ હોય, એ વાતમાંથી છટકવુ પડે છે મારે..

આ બધી વાતો કંઈ એમજ નથી સમજાઈ જતી,
નાનકડી વાત સમજવા ય ઠેર ઠેર ભટકવુ પડે છે મારે..

મારા વગર કઈ અટકી નથી પડવાનું,
એ બતાડવા ઘણેથી અટકવું પડે છે મારે..!
-Bharat Chaudhary

Gujarati Poem by Bharat Chaudhary : 111208135
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now