બે જણા આવ્યા, મળ્યા, છુટા પડ્યા ઘટના વગર,
જાણે આખું ચોમાસું ચાલ્યું ગયું ગાજ્યા વગર...
હું ખલીલ, પરબીડિયા પર એના અક્ષર જોઈ ને,
પત્ર નો સારાંશ સમજી જાઉં છું વાંચ્યા વગર.
- ખલીલ ધનતેજવી
-- Mayur Savaliya
માતૃભારતી થકી પ્રસારિત થઇ https://www.matrubharti.com/bites/111207777