Gujarati Quote in Poem by Sandip A Nayi

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

વાદળોના આયખાઓ કેટલા ?
જો રડે તો ઝાકળોના જેટલા....

કેટલાયે ઘા થયા આકાશને,
વરસતા પેલા જમાના જેટલા....

ના લગાવો રોજ આરોપો નવા,
પાપના નામે જૂઠાણાં જેટલા.....

પાગલો જેવા વિચારો થાય તો,
આપજો ઝાઝા જવાબો એટલા......

Gujarati Poem by Sandip A Nayi : 111207319
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now