English Quote in Jokes by Tushar Solanki

Jokes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in English daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

સરકારી આંકડા કહે છે કે..."આપણી આવનારી પેઢી વાઘ નહીં જોઈ શકે!".

તો....એમાં અમે શું કરીએ?

અમે પણ ડાયનાસોર નથી જોયો. ?
કયારેય અમે ફરીયાદ કરી...? નહીં ને?
તો મુદ્દાની વાત એ છે કે આપણા દેશ માં ૧૦૦૦ પુરૂષ દીઠ માત્ર ૮૪૦ મહીલાઓ જ રહી છે.

માટે "મહિલાઓ બચાવો".
વાઘ ને તો પછી ય બચાવી લેશું... ?
બાઈક પાછળ પત્ની બેસાડવાની છે, વાઘ ને નહિ!

અને સો વાત ની એક વાત . "મહીલાઓ કયાં વાઘ થી કમ છે"? ??

English Jokes by Tushar Solanki : 111207274
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now