પુછ જો અે દીકરી ને જે પરણી ને સાસરે ગય છે
કે માં બાપ થી દુર થવાનો વિરહ શુ છે
પુછ જો અે સૈનીક ને જે પોતા ના પરીવાર ને મુકી આપડી રક્ષા માટે ગયો છે
કે પરીવાર થી દુર થવા નો વિરહ શું છે
પુછી તો જોજો એ સ્ત્રી ને જેને ભર બજારે છેડવા માં આવી છે
કે આબરુ ગુમાવા નો વીરહ શુ છે
પુછ જો અે ૧૯૩૧ ની પ્રજા ને જયારે જયારે દેશ ત્રણ વિરો ને ફસી આપવા માં આવી
કે અેક ક્રાંતિકારી ગુમાવવા નો વિરહ શું છે