હરિ સાહેબ
આસરો આજો હેકળો હેન કલીયુગમે હરિ સાહેબજી.
પાર ભવ સાગર ઉતારીજા કૃપા કંઈજા હરિ સાહેબજી.
ભુલુ ગણે કયું મનયા ન આજી ગાલ હરિ સાહેબજી.
અઈ છદયો ધારુ ને પર માંસ ચેયા હરિ સાહેબજી.
અઈ મુએ કે હલધા કયા પ્રાણ પુર્યા હરિ સાહેબજી.
ભક્તિ જે માગ તે અડગ રહ્યા અઈ હરિ સાહેબજી.
હિંગરીયે ધામમે વેરાયા સીતા રામ કે હરિ સાહેબજી.
આઠમ સુદ પોસ તિથિ આજી હરિ સાહેબજી.
યાદ કરીએ નર નારી ભક્તિ કરીએ હરિ સાહેબજી.
નારાણજી જાડેજા
નર
ગઢશીશા કચ્છ