Gujarati Quote in Blog by Nidhi Makwana

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

સ્ત્રી, દિકરી, પ્રેમિકા, પત્ની, વહુ, માં.......
આ અનેક સબંધ માંથી પસાર થવું પડે છે , એક સ્ત્રી ને,
આમાં પહેલા તે એક સ્ત્રી છે, પછી કોઈની દિકરી છે, કોઈની પ્રેમિકા છે, કોઈની પત્ની છે, કોઈની વહુ છે, કોઈની માં છે....
પણ નરાધમ દ્વારા એની ઈજ્જત ને પિંખવા માં આવે છે. ત્યારે સમાજ ની નજર મા સ્ત્રી જ કેમ ગુનેગાર ગણાય છે????
એને જ શા માટે નીચું જોવું પડે છે????
સમાજ ના મ્હેણાં સાંભળવા પડે છે???
" બસ હવે બહુ થયુ,
હું ચાલી સવારે શાળા - કોલેઝે,
હું ચાલી સવારે અથવા સાંજે નોકરી ઉપર,
ત્યારે મને કહેતો આ સમાજ એક જ વાત,
સ્ત્રી છે તું, સ્ત્રી છે તું, જો જે જરા
બસ હવે બહુ થયુ"...........

Gujarati Blog by Nidhi Makwana : 111206852
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now