કોલેજનો પહેલો દિવસ.. ફર્સ્ટયરના ઘણા છોકરા છોકરીઓ ગેટ પાસે જમા હતા !!
એમાં હું એકદમ દેખાવડો, રૂઆબદાર, ગેટ માંથી આવતાં એણે મને જોયો, ખૂબ ગમી ગયો..એને
એકદમ બેધડકપણે એ સીધી જ સામી આવી ગઈ..
બોલી : "હાય, હું.., ફર્સ્ટયર...,તમે?"
હું બોલ્યો : "ના, હું તો મારા છોકરાના એડમિશન માટે આવ્યો છું.."
સંતુર સાબુ શું ફક્ત સ્ત્રીઓ જ વાપરી શકે ?
????