Gujarati Quote in Thought by KD Poshiya

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

??????
આભાસી આંબા આંબલી દેખાડ્યા

હવે તો નેવે મુકયા મોભ,
થાય છે જરા પણ ક્ષોભ,

આમ કેટલાય માળા નાંખ્યા વીંખી,
હવે મોતીડા પરોવો નાહક દુ:ખી,

એળે જાહે અવતાર,
એંધાણીયું આપ્યું,
હતી જે આગોતરુંયુ,

હક્ક હશે જો તો હાજરાહજૂર,
ઉપલો અધિકારી કરશે મંજુર,

બાકી આવ્યાને ગયા મુકીને ગયા મોત,
મેલી દયો મમતડી મરજીવા મરશો
કમોત,

? જય શ્રી કૃષ્ણ?

Gujarati Thought by KD Poshiya : 111206400
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now