બ. પાર્ટ 2
પણ ભગવાન જોજે એનાથી પણ સારી છોકરી આપશે તું ખૂબ મહેનત કર તન મન એક કરીને જોજે તારી સફળતા તારા હાથ માં હશે ...આ બધું થયા પછી 2 વર્ષ પછી બને એક હોટેલ માં ભેગા થાય છે....રાહુલ અને આરુહી સામે સામે મળે છે...ત્યારે આરુહી કહે છે રાહુલ તું...ત્યારે આરુહી ને એનો પતિ પૂછે કે આરુહી તું સર ને જાણે છે...તો આરુહી એ કહું આ આ ગવાન બે કોડી ના નોકર ને કોન ના જાણે ત્યારે આરુહી નો પતિ બોલે છે કે કોણ નોકર અરે આતો મારા બોસ છે...ત્યારે આરુહી ચોકી જાય છે...અને ત્યારે રાહુલ કહે છે...કે સાંભળ તું જે ભગવાન ને છોડવાની વાત કરતી હતી ને તેના આશીર્વાદ થી આજે દુનિયા નો સૌથી મોટો બિઝનેસ મેન તરીકે શુ અને હા તારી અને તારા પાપા માટે પૈસા કિંમતી હતા પણ thank you જો એ દિવસ તે મને ના છોડો હોત તો આજે હું આટલા સુધી ના પોહચી શક્યો હોત...આરુહી ચોકી ગઈ હોય છે અને કહે છે પણ આ બધું થયું કઈ રીતે
next part continue