મારા વાળા મિત્રો માટે મજેદાર સ્ટોરી
writer bye ...rg
એક છોકરો હતો જેનું નામ રાહુલ હતું...અને એ કોઈ આરુહી નામની છોકરી સાથે લવ કરતો હતો.... તો એક દિવસ રાહુલે આરુહી ને કહું. .
રાહુલ :- hii આરુહી
આરુહી..hi રાહુલ બોલ
રાહુલ..મારે તને કઈક કહેવુ છે.
આરુહી ...હા બોલ ને રાહુલ.
રાહુલ...આરુહી આપણે ઘણા ટાઈમ થી રિલેશનશિપમાં છીએ હોવી આપણે લગ્ન ગ્રંથ માં જોડાઇ જવું જોઈએ
આરુહી...પણ રાહુલ હજુ હું લગ્ન માટે તૈયાર નથી .
રાહુલ ...કેમ આરુહી શુ થયું?
આરુહી ....રાહુલ અમે લોકો તારા કરતા ઘના અમિર છીએ અને મારા પાપા તારી સાથે એમ ના એમ લગ્ન નહી કરાવે
રાહુલ...અરે ગાંડી પ્રેમ માં લાયકાત ના જોવાની હોય
આરુહી ...હા ખબર છે રાહુલ પણ મારા પાપા નહીં મને
રાહુલ ઉદાસ થઈ જાય છે અને વિચાર માં પડી જાય છે.
એટલા માં એની માઁ આવે છે અને કહે છે રાહુલ કેમ ઉદાસ બેઠો છે શું થયું...?
રાહુલ બોલ્યો કે મમ્મી આરુહી કહે છે કે હજુ એ લગ્ન માટે તયાર નથી અને એમ કહે છે કે એના પાપા મારી ગરીબી જોઈને મને એનો હાથ નહીં આપે...
ત્યારે રાહુલની મમ્મી કહે છે એક વાર એને મળી ને વાત કર
તો રાહુલ આરુહી ને બગીચા માં બોલાવે છે...આરુહી આવે છે.અને રાહુલ એને કહે છે..કે આરુહી તારા પાપા ને કેમ આવુ છે કે પૈસા હોય ત્યાંજ લગ્ન કરાવવા તો આરુહી નિરાશ થઈ ને કહે છે...કે રાહુલ મારા પાપા મને ખુશ જોવા માંગે છે...તો રાહુલ એને કહે છે કે આરુહી પૈસા હોય ત્યાં સુખ નથી હોતાં... રાહુલ આરુહીને વારમ વાર સમજાવે છે પણ આરુહી નથી માનતી અને એક બીજી ડિમાન્ડ કરે છે...કે રાહુલ સાંભળ હું લગ્ન પછી તારી માઁ સાથે નહીં રહુ ...રાહુલ એક દમ ચોકી જાય છે અને કહે છે આરુહી તું આ શુ બોલે છે કઈ ભાન છે તને....આરુહી બોલી કે હા ભાન છે અને કહું કે તારી મા નો પેરવેશ જોયો છે તે ..ફાટેલા તૂટેલા કપડાં ના ચાલવાનો ઢંગ કે ના બોલવાનો હવે રાહુલ તું જ કે હું શું બોલું રાહુલ બોલે છે કે આરુહી બધું બરોબર છે પણ હું મારી માને નહીં છોડી શકું આરુહી કહે છે કે કાતો તારી મા ને રાખ યા તો મને રાહુલ બહુ સારો જવાબ આપે છે ...
કે સાંભળ બકા તારા જેવી 100 પૈસા વાળી છોકરી મલી જશે પણ મા જેવી મામતાલુ ઓરત નહીં મળે....જા હવે તું જે મારી મા નું નથી એ મારી છું થવાનું ....આમ કહી રાહુલ ત્યાંથી નીકળી જાય છે અને આરુહી પણ.... આરુહી ને હજુ કહી ખબર નતી પડી... એ વિચારો માં ખોવાઈ ગઈ હતી... રાહુલ ઘરે આવીને રડવા માંડે છે અને એની મા એને કહે છે કેમ બેટા રડે છે સુ થયુ તને...ત્યારે રાહુલ રડતા હૃદય થી બોલે છે કે મા પેલી પૈસા વાળી છોકરી તારો સાથ સોડવાની કહે છે...તો મેં એને છોડી મૂકી...ત્યારે એની મા કહે છે કે દીકરા સાંભળ તે તારા મારા માટે તારો પ્રેમ છોડો છે ...
next part continue