?તજ અને લાકડું ?
આજે ખુબજ સરસ વાત કરવા જઈ રહી છું ....
આજે જમતા જમતા થાળી માં છૂંદો જોયો અને તેમાં "તજ" નાખેલું હતું .....
બસ આજ જોઈને વિચાર આવ્યો કે તજ પણ એક લાકડું છે અને આપડી આસપાસ રોડ પર પણ કેટલા વૃક્ષો ? હોય છે અપને બધાને તો નથી નાખતા જમવામાં કેમ ??
તો કે એનું મહત્વ તજ જેટલું નથી એટલેજ ....
તો પ્રકૃતિ થી એક હોવા છતાં ગુણ ના આધારે વસ્તુ કે વ્યક્તિ નું મહત્વ અંકાય છે .....
ભલે આપણા બધાની પ્રકૃતિ એક જેવીજ છે પણ અપને પણ આપણા ગૂણો ના આધારે આ જિંદગી માં મહત્વ ધરાવ્યે છે ......DJC✌️?