Happy birthday???
આજે એક એવા વ્યક્તિ નો જન્મ દિવસ છે, જે હંમેશાં રીસાવા માટેના બહાનાા શોધે છે , હા એ વાત અલગ છે એ લાડકા બહેનના લાડ અનોખાજ હોય, વાત વાત મા રિસાવવુ ને એ પણ કોઈ એક ભાઈ જોડે જ એટલે બીજા ભાઈ મનાવી શકે આ એમની લાડ કરવાની રીત જ અલગ છે આવા લાડકા બેની પીયુબેનને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છા ?????