*"એક ઘરની બહાર બોડઁ ટાંગેલુ હતુ"*
*"પત્નિનેં વશ માં કરવાનું તાવીજ મળશે."*
*"લાંબી લાઈન લાગી હતી"*
??????????????????????????
*"ત્રણ જણ વાત કરતા હતા."*
૧ . *" હું ૮૦km દુર થી આવું છુ "*
૨. *"હું ૧૧૦km દુર થી આવું છુ"*
*"૩. કહે હુ અહીયાં નો જ છું"* *" અને એ મારું જ ઘર છે સાલ્લુ કોઈ બોડઁ ટીંગાડી ગયુ છે,"* *" મારે કાઢવુ છે પણ કોઈ આગળ જવા જ નથી દેતુ..!"*
????
???