Gujarati Quote in Quotes by Kaushik Dave

Quotes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ડાળી ઉપર નું ફુલ પડી જતાં પાછું ડાળી પર લગાવી શકાતું નથી,પણ ડાળી મજબૂત હોય તો નવું ફુલ આવી શકે છે.તેવી રીતે જીવનમાં ગુમાવેલી ક્ષણો પાછી આવી શકતી નથી ,પણ વિશ્વાસ અને હિંમત થી જીવન ની ક્ષણો ને ખુબસુરત બનાવી શકાય છે.

Gujarati Quotes by Kaushik Dave : 111204383
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now