English Quote in Poem by masiha

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in English daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ધબકારાને કંઇક તો કાબૂમાં રાખ એ દિલ મારા
હજી તો ફક્ત મેં જોયાં છે એમને.....
એમનું મને જોવાનું બાકી છે....
અને ક્યાં જશે તુ દિલ
જ્યારે એ કો'ક સંબોધનથી સંબોધશે....
કહી દે ધબકારાને તારો અટકવાનો વારો આવશે

English Poem by masiha : 111204221
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now