*પાંચ વાતો હંમેશા યાદ રાખો :*
*પહેલી વાત-* દરેક માણસ જેટલો પાનકાર્ડ અને આધારકાર્ડ માં દેખાય છે તેટલો હકીકતમાં ખરાબનથી હોતો.
*બીજી વાત-* દરેક માણસ તેની પત્ની સમજે છે તેટલો ખરાબ નથી હોતો, અને એની મા સમજે છેતેટલો સારો પણ નથી હોતો.
*ત્રીજી વાત-* દરેક માણસ એવું ઈચ્છે છે કે તેની પત્ની મિસ યુનિવર્સ જેવી દેખાય અને ઘરમાં કામ શાંતાબેન જેવું કરે.
*ચોથી વાત-* દરેક પત્ની એવું ઈચ્છે છે કે પોતાનો ધણી અંબાણી જેટલું કમાય અને વ્યહવારમનમોહનસિંહ જેવો કરે.
*પાુંચમી વાત-* નશીબ તો મોદી જેવું હોવું જોઈએ, સવાલ પૂછવા માટે વિપક્ષ માં કોઈ નેતા નહી અને ઘરમાં પત્ની નહી... ????