Gujarati Quote in Religious by Writer Dhaval Raval

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

*હકદાર છું* ?

::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::

દુનિયાથી પ્રેમ કરી,આશા તારા પ્રેમની રાખું,
*તમે જ કહો ભગવાન, શું હું હકદાર છું* ?

સુખમાં ભૂલીને,સથવારો હું તારો માંગુ,
*હેય ભગવાન શું હું હકદાર છું* ?

ધીરજ રાખી નહિ દુઃખમાં અને ભૂલું ભગવાન,
*તમે જ કહો ભગવાન,શું હું હકદાર છું* ?

તારું સ્મરણ નહીંને,તમારી મુલાકાતની રાખું આશા !
*તમે જ કહો હેય ભગવાન,શું હું હકદાર છું* ?

દુનિયાથી પ્રેમ કરી,આશા તારા પ્રેમની રાખું,
*તમે જ કહો ભગવાન, શું હું હકદાર છું* ?

::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::

ધવલ રાવલ
TRUST ON GOD

Gujarati Religious by Writer Dhaval Raval : 111203695
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now