Gujarati Quote in Romance by Kamalesh Soneji

Romance quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ઘણા વર્ષો બાદ અચાનક અમે ભેગા થઈ ગયા.
થોડી સુખ દુઃખની વાતો કર્યા બાદ મેં પુછ્યું,
શું આજે પણ તું મને એટલો જ પ્રેમ કરે છે ?

એ જાણે આ સવાલ માટે તૈયાર જ હોય એમ મારી આંખમાં આંખ નાખી બોલી,
પ્રેમ ના દિવસો ગયા. હવે તો હું તમારી પૂજા કરું છું.

હું આને સાધના સમજુ કે ફક્ત એક આકર્ષણ !!

Gujarati Romance by Kamalesh Soneji : 111203046
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now