વાદળ ની પાછળ ફરી દોડ્યું છે દિલ, ભીનાશ માટેની એ ભરપાઈ તો જો. ઠોકર ની ચિંતા હવે કરતું નથી આ દિલ, સંબંધ નિભાવવા ની અજળાઈ તો જો. આથમવાની વાટ સૂર્ય ની જોતો નથી એ, પેલા ચાંદ માં રહેલી ચતુરાઈ તો જો. મૌન માટે હવે મથે છેે આ શબ્દો, તારા પ્રેમ માટેની આ કઠણાઈ તો જો.
"Arjun"