Gujarati Quote in Religious by Writer Dhaval Raval

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

પુરુષ વગર સ્ત્રી પણ અધૂરી છે
માટે પુરુષનું પણ સન્માન કરો.
?

:::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::

હમણાં થી બહુ આવતું હતું લખાઈ ને
જ્યાં હોય ત્યાં સ્ત્રી છે જેમ કે...?

અર્ચના,આરાધના,
પૂજા,વંદના,સ્તુતિ,ઉપાસના,સાધના,
આ સ્ત્રી છે

પણ આ બધા જ ત્યારે પૂર્ણ થાય છે જ્યારે તેમની પાછળ હવન થાય...
*જે હવન પુરુષ છે*.

અર્ચના કરવાની સાથે શ્લોક હોય તો જ અર્ચના પૂર્ણ થાય,
*જે શ્લોક પુરુષ છે*.
આરાધના કરવા માટે દીપક હોય તો જ આરાધના પૂર્ણ થાય,
*જે દીપક પુરુષ છે*.
પૂજા કરવા માટે પણ જ્ઞાન હોવું જરૂરી છે જ્ઞાન વગર કોઈ પૂજા નથી કરતું,
*જે જ્ઞાન પુરુષ છે*.
વંદના પણ આત્માથી થાય છે જ્યારે આત્માનું સાચું નામ જીવ છે,
*જે જીવ પુરુષ છે*.
ઉપાસના એમજ નથી થતી ઉપાસના સાથે ભાગ્ય જોડાયેલું છે,
*જે ભાગ્ય પુરુષ છે*.
સાધના ક્યારે થાય જ્યારે સાધના સાથે યોગ જોડાયેલું હોય અને યોગને યોગી પણ કહે છે
યોગ વગર એક પણ સાધના નથી થતી અને આ યોગમાં ધ્યાનનો પણ સમાવેશ થાય છે.
*જે ધ્યાન અને યોગ પુરુષ છે*.

દુનિયાની સૌથી મોટી કિંમતી *ભક્તિ*
એ જ ભક્તિ ત્યારે થાય જ્યારે ભગવાનના આશીર્વાદ હોય
*અને આશીર્વાદ પુરુષ છે*.

:::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::

ધવલ રાવલ
TRUST ON GOD

Gujarati Religious by Writer Dhaval Raval : 111202739
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now