Gujarati Quote in Whatsapp-Status by Mewada Hasmukh

Whatsapp-Status quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

અને રિક્ષા શહેર ના ચાર રસ્તા..ગોળાઈ... ગાર્ડન..ને મોટા માણસો ના સ્ટેચ્યુ ને પાછળ છોડતી..પુર ફાસ્ટ મારા મુકામ તરફ ચાલી નીકળી..

વરસાદ વધી રહ્યો હતો...
શહેર ના રોડ પાણી પાણી હતા...
હું..મામા ના ઘર તરફ આવી પહોંચ્યો હતો..
શેરી માં નાગા પુંગા થઈ મસ્તી માં મસ્ત થઈ નાચી રહેલા એ ટાબરિયા ઓ..મને બાળપણ યાદ કરાવતા હતા..


#પાર્ટ_૨૦_હાલ_જ_વાંચો_ ..


માતૃભારતી પર આ વાર્તા 'બસ કર યાર..(સંવેદન પ્રેમ સ્ટોરી) ભાગ - ૨૦' વાંચો
https://www.matrubharti.com/book/19869161/bas-kar-yaar-20

Gujarati Whatsapp-Status by Mewada Hasmukh : 111202582
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now