Gujarati Quote in Shayri by Bharat Vaghela

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આ દિલને પણ સ્પર્શ તારો, ઝણઝણાવી ગયો કેવો,?
હાથ તારો જાણે હૃદયને રણકાવી ગયો કેવો.!!
ભૂલી ગઈ સઘળું ભાન,એ ક્ષણ માણવા ને હું,
ને તું ચુંબન કેવું અધર પર તસતસાવી ગયો કેવો.!!
© ભરત વાઘેલા

Gujarati Shayri by Bharat Vaghela : 111202099
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now