Gujarati Quote in Thought by Vikram Makwana

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

જિંદગી ના છેલ્લા પાના ઉથલાવી ને
જોયા છે,
જે સાથે રહેવાની જીદ પર હતા અમે
એમને જ જતા જોયા છે,
ખરાબ કામ કરનારા હર વખત ખરાબ
હોતા નથી,
મજબૂરી ના શિકાર બનતા કેટલાય ને
જોયા છે,
નજર માંથી અકસર ઉતરી જાય છે
જે ખરાબ ગણાય છે,
ખુદ નો ચહેરો સાફ જોવા અરીસો
સાફ કરતા ઘણા લોકો જોયા છે,
દાગ લાગે છે શરીર પર ફક્ત પણ,
એ દાગ ને લીધે જિંદગીભર રોતા કેટલાય
જોયા છે,
હિમ્મત છે જે સ્વીકારે છે કે હા હું ખરાબ છું,
બાકી સારા ની અંદર મેં સૌથી વધારે
ખરાબ જોયા છે... - સંજુ

Gujarati Thought by Vikram Makwana : 111200621
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now