જીવન અેક દેખાવો બની ગયો છે,
લોકો સંસ્કાર કરતા તેના પૈસા ને વધુ બતાવવાનો શોખ રાખી રહ્યો છે,
લોકો માં - બાપ ને ધરમાં રાખવા કરતા અેક પ્રાણી ને ઘર માં રાખતો થયો છે,
લોકો મહેનત કરતા માંગી ને ખાવાનું વધુ પસંદ કરતો થયો છે,
લોકો સારા સંસ્કાર કરતા નકામી વસ્તુઓનો સ્વીકાર કરતા વધુ થયો છે,
અને, હા અંતે આજ વ્યકિત કહેતો થયો છે કે ,
'આ સંસાર બગડતો થઇ રહ્યો છે.'
તુષાર સોલંકી