વાતાવરણ માં અણધાર્યો બદલાવ આવ્યો....
વીજળી ના ચમકારા⚡⚡
ધૂળ ની ડમરીઓ
જોરદાર વરસાદ⛈⛈⛈
નાક ને તરબતર કરતી ધરતી ની સોડમ ?
આવા રોમાંચક વાતાવરણ માં તે દોડતી આવી??♀
પતિદેવ તો TV જોવા માં મશગુલ...
તે કશું પણ સમજે તે પહેલાં
તેમનો હાથ પકડીને
ખેંચીને ધાબે લયી ગયી??♀??
પતિદેવ ના રોમ રોમ માં રોમાન્સ વ્યાપી ગયો???
તેમની આંખ માં આંખ પરોવી ને તે બોલી....????
છૂંદા નું તપેલું હું લઉ છું,
તમે જલ્દીથી ગાદલા ગોદડાં ઉપાડી લો.
????????