એક હાથ માં છત્રી
બીજા હાથ માં પલળવાની ઈચ્છા

તું આવે તો ઈચ્છા ખોલું,
ના આવે તો છત્રી...?❤✍?

Gujarati Shayri by ______ : 111198004
Kamlesh 7 year ago

વાહ... એકદમ મસ્ત વર્ષાજી...

Ssndeep 7 year ago

છત્રી બત્રી ન જૉઈ , ખંડાલા જાયૅંગૅ , ઘુમૅગૅ ફીરૅગૅ ઐશ કરૅગૅ ... ?

Taran_Goswami 7 year ago

Koi Mara id na blog be to like karo yar

Alvida..MB 7 year ago

અમે તો કોઈ આવે કે નો આવે પલળી ગયા... ને પલળતા રહેશું....?

Alvida..MB 7 year ago

જોરદાર....

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now