Gujarati Quote in Thought by DJC

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

?કેરીનો ટોપલો ?

આજે કેરીનો ટોપલો જોઈને વિચાર આવ્યો બસ એજ શેર કરવા જઈ રહી છું
આપણું દિમાગ પણ કેરીના ટોપલા જેવુંજ છે
જયારે કેરી ના ટોપલા માં કોઈ કેરી બગડી જાય તો તે બીજી કેરીઓ ને પણ બગાડે છે અને એવું થતા અટકાવવા અપડે જે કેરી બગડી હોય તેને કાઢી ને ફેંકી દઈએ છે અને બાકીની સારી કેરીઓ ને બગાડતા બચાવી લઈએ છે બરાબર ને ????

તેવીજ રીતે આપણું દિમાગ ખુબજ સરસ વિચારો થી સમૃદ્ધ હોય છે ....
જયારે કોઈ એક નેગેટિવ કે ખરાબ વિચાર આવે તો પેલી સડેલી કેરી ની જેમ કાઢી ને ફેંકી દો ...એ એક વિચાર તમારા દિમાગ ના બાકીના સારા વિચારો ....સમૃદ્ધિ ના વિચારો ...પ્રગતિના વિચારો ખોરવી ના જાય
ક્યાંક દબાય ના જાય એનું ખાસ ધ્યાન રાખજો .....

g☀️☀️d morning....DJC✌️

Gujarati Thought by DJC : 111194224
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now