કાગળ ને કલમ લઈને બેઠો છું સાહેબ,
હૃદયના ધબકારા ને વાચા આપવા બેઠો છું.
કદાજ ચૂકી જાઉં એક બે ધબકાર લખતા,
તો ચેતવજો મને મારી ભૂલ બતાવી ને તમે.
આમ,તો સમય નથી કોઈ પાસે બે ઘળી જોવાનો,
પણ વિશ્વાસ છે મને તમે એકવાર જરૂર જોશો.
નિરાશ નહિ કરશો તમે ક્યારેય મને,
એવો ખુદ થી વધુ ભરોશો છે તમ પર. (-)!Re/\/.