English Quote in Quotes by Jaynesh Raju Desai

Quotes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in English daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ખરેખર મને જિવતા નથી આવડતુ, તેથી જ દુખી થવાય છે
ખરેખર મને જિવતા નથી આવડતુ, તેથી જ દુખી થવાય છે
લોકો તો વાતવાતમા જુથુ બોલતા જોવા મળે છે,
અહિયા તો ના કહેતા જિભ થોથવાય છે
ખરેખર મને..............
લોકો બે જ મિનિટ્મા કરોડોનુ ઘોડીયુ કરી જાય છે,
અહી તો પંચીયુ નથી લેવાતુ ને મારા બાકી રહી જાય છે
ખરેખર મને..............
લોકો સવાર્થમા તમામ સમ્બન્ધો ભુલી જાય છે,
અહી તો સાસુસસરા ને પણ માબાપ ની આંખથી જોવાય છે
ખરેખર મને..............
લોકો વાતવાતમા મારામારી, ખુન કરતા હોય છે,
અહી તો ઘરની કીડી ને પણ પાન્દડે મુકી દેવાય છે
ખરેખર મને..............
લોકો આખી જિન્દગી પોતાને શરીર સમજી જીવી જાય છે,
અહી તો શરીરને નાશવંત સમજીને જિવાય છે
ખરેખર મને..............
લોકો આટલુ બધુ કરીને પણ ઉજાગરા કરીને જિવાય છે,
અહી તો દસ વાગે ને ઘસઘસાટ ઉંઘી જવાય છે
લોકોની જેમ જિવતો નથી એટલે જ સુખી થવાય છે,
ખરેખર મને જિવતા આવડે છે ને સુખી થવાય છે

English Quotes by Jaynesh Raju Desai : 111125970
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now