ક્યારેક જે દેખાય એ સાચું નથી હોતું
ને જે સાચું હોય એ દેખાતું નથી..ક્યારેક..!!!
ખરેખર કળા છે કુદરત ની ,,
આ સાચું હોવા અને જે દેખાય છે એની પરખ માં આખી જિંદગી ની રમત રમાય જાય છે.
ને તોય છેલ્લે એમ થાય કે જાણે કશું જાણ્યા જ નહી કોઈ ઓળખ્યા જ નહિ..!!
પણ આજ જ તો છે કુદરત નો નિયમ ઓળખ્યા જાણ્યા વિના બસ આવરદા ને જીવી જવી.
-Hina modha.