English Quote in Good Night by વનરાજ સિંહ પરમાર

Good Night quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in English daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

હવે તો
આંબા પરની કેરીઓ
પાકીને જાતે જ પડી જાય છે.
કારણકે
એને પણ ખબર છે કે
પથ્થર ફેંકવાવાળું બાળપણ

"મોબાઈલમાં વ્યસ્ત છે"✍

English Good Night by વનરાજ સિંહ પરમાર : 111119084
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now