Gujarati Quote in Quotes by Anjali Thoughts

Quotes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

અત્યારની વાત કરું તો જીવન જીવવા કરતા મરવું વધારે સહેલું છે. જ્યારે નક્કી થઈ જાય છે કે હવે જીવવું નથી ત્યારે આ પાર કે પેલી પાર થઈ જાય છે ... રહેશો ફસાયેલા જીવન ચક્રમાં જો ખુશ રહ્યા તો ઠીક છે નહી, તો મનની મનમાં રહી જાય છે... છું ઉદાસ હું મારા જીવનથી કહી નથી શકાતી વેદના મારી, જો કહું તો થશે મનનો ભાર હળવો જો ના કહું તો થશે ભાર મારો બમણો...

Gujarati Quotes by Anjali Thoughts : 111096310
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now