#હા ના
તને હા-ના કરવામા ફોનપર મારી રાતો જાય છે.
પછી કે છે વળી તે આપણા પ્રેમના ઘરનુ સપનુ કેમ ના જોયુ.
હવે તને કૌન સમજાવે સપનુ એટલે ઉન્ઘ.
તુ મારાથી હર ભર બપોરે-સાન્જે નારાજ રહે છે,
અને કહે છે કે હુ! હુ તને પ્રેમ નથી કરતો.
હવે તુ જ કે મને,
કે હુ તને રીન્જવુ? કે મારા પ્રેમમા ભિન્જવુ ?
-રેરા