*સ્વપ્ન*
હેં ત્રિભુવન નાથ, ગણું એટલાં ઓછાં છે ઉપકાર.
આ માનવ દેવ ઘડ્યા, રંગ રૂપ આપ્યા છે અપાર.
શ્રમા કરજો શ્યામ,આ જીવ સ્વપ્નમાં કરે છે વ્યભિચાર.
જાણે સ્વપ્ન છે જીવન, માયા ભરેલ છે સંસાર.
કર્મ કરે નહીં સારાં,ભટકી ભટકી ભ્રમિત કરે છે વિચાર.
કહે નર દિવાસ્વપ્ન માં જીવન કરે છે પસાર.
નારાણજી જાડેજા
નર
ગઢશીશા, માંડવી, કચ્છ
હાલમાં મુન્દ્રા