હું મારા માં ખુશ રેહનારો માણસ,
એટલે કોઈને ગમતો નથી...
હું જાત ઘસી નાખતો માણસ,
એટલે કોઈને ગમતો નથી...!

અજાણ્યા પર વિશ્વાસ હું,
પોતાનાં જાણી મુકી દઉં ;
હું સાચા બોલો માણસ
એટલે કોઈને ગમતો નથી.

ખુશ રાખી હર કોઈને,
દોસ્ત, રાત આખી હું રડતો,..
હું લાગણીનો સાગર,
એટલે કોઈને ગમતો નથી.

#Unknown

English Good Night by Harshil Patel : 111080667

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now