~:સતયુગમાં લોકો ગુસ્સે થઈને શ્રાપ આપતા અને, હવે કળયુગમાં ગુસ્સે થઈને Block કરી નાખે છે !!
~: સુઇ જાઓ મીત્રો જેણે આખો દિવસ મેસેજ ન કર્યો, એ હવે થોડી Love Later મોકલશે !!
~: અમુક લોકોના નંબર એટલા માટે Save કરવા પડે કે, બીજીવાર ફોન આવે તો ભૂલથી ઉપડી ના જાય !!
~: તારા ફોનમાં બેલેન્સ કરાવાનું ઘણું મન થાય, પણ તું નંબર આપે તો કરાવું નુ...
#????#