કે પહોચાળ અમને એવા કોઈ ઢાળની લગોલગ,
કે ગબડાય જ્યાંથી મનગમતી ઘટમાળની લગોલગ.
અને એ રીતથી કર્યા છે એણે વખાણ મારા,
એ ગાળ તો નથી પણ હતી ગાળની લગોલગ.
- અનિલ ચાવડા

Gujarati Shayri by નિશાન પટેલ સ્વાગત : 111080332

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now