ઉરમાં લાગણીનું ઘોડાપુર આવ્યુ છે
નયનોમાં ઉમ્મીદનું ફરી નૂર આવ્યું છે
કેવું મ્હોરાય છે વાસંતી કળીએ-કળીએ
ખુદાએ આ કુસુમ મુજ કાજ ખીલાવ્યુ છે.

અ.રે.

Gujarati Shayri by Ashq Reshammiya : 111080191

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now