'સ્વચ્છતા અભિયાન' શિબિર પૂર્ણ કરી બહાર ગાડીમાં બેસતા મુખ્ય મહેમાને પાન મસાલાનું ખાલી રેપર રોડ પર નાખ્યું. એકતરફ બેઠેલા રેકડીવાળા બાળકે તે ઉપાડી ડસ્ટબિનમાં નાખ્યું. પાછળ ગાંધીજીના પૂતળાના ઘડીભર વ્યાકુળ થયેલા ચહેરા પર સંતોષ દેખાયો..!

(ડૉ.સાગર અજમેરીની માઈક્રોફિક્શન સ્ટોરીઝમાંથી...)

Gujarati Microfiction by Dr Sagar Ajmeri : 111079669

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now