આ યાદ છે આપની કે યાદોમાં આપ છો ?

આ સપના છે આપના કે સપનાઓમાં આપ છો ?

અમે નથી જાણતા અમને બસ એટલું તો કહો,

અમે જાન છીએ આપની કે આપ અમારી જાન છો ? ? ?

English Good Night by વનરાજ સિંહ પરમાર : 111079472

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now